Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

શિક્ષણ વિભાગના સંયુકત સચિવ જયશ્રીબેન દેવાંગનનો જન્મદિન

રાજકોટ : રાજયના શિક્ષણ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રીમતી જયશ્રીબેન દેવાંગનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ ના દિવસે થયેલ ૬૧ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ભુતકાળમાં સૌરાષ્ટ્ર સિંચાઇ વિભાગમાં અધિક કલેકટર, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક સર્વશિક્ષાના સંયુકત નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે, તેણી ર૦૧ર ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. 

મો. ૯૮રપ૦ ૦૦૯૬૧ ગાંધીનગર

(12:23 pm IST)