Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બગેશ્વર ટ્રસ્‍ટના પૂજાબેન ત્રિવેદીનો જન્‍મ દિવસ

રાજકોટ, તા. ૧૧:  બગેશ્વર  ચેરીટેબલટ્રસ્‍ટના ચેરમેન પૂજાબેન ત્રિવેદીનો આજે જન્‍મ દિવસ છે. ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને ભોજન-ગૌમાતાને ઘાસચારો આપી સેવામય ઉજવણી કરશે. કુમકુમ ગ્રુપ અને અન્‍ય સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.

(4:11 pm IST)