Gujarati News

Gujarati News

લોકશાહીના મતદાન પર્વમાં યુવા મતદારો જોડાઇને ૧૦૦ ટકા મતદાન કરે : દેવેન્‍દ્ર ત્રિવેદી: મતદાર જાગૃતિ મલ્‍ટીમીડિયા પ્રદર્શનનું રાજકોટની આત્‍મીય યુનિવર્સિટી ખાતે ઉદ્‌ઘાટન : કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો અને આત્‍મીય યુનિવર્સિટીના સંયુકત આયોજન દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ : શેરી નાટક, સિગ્નેચર કેમ્‍પેઇન, સંવાદ, શપથ, વિભિન્‍ન સ્‍પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમોનું આયોજન : કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્‍દ્ર ત્રિવેદીએ લોકશાહીમાં મતદાનના મહત્‍વની સમજ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપતા પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમો અંગે માહિતી આપી access_time 10:51 am IST