Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

'ધાકડ'નું ટીઝર રિલીઝ : જોવા મળશેકંગના રનૌત નવા અંદાજમાં

> મુંબઈ: કંગના રનૌતની આગામી ફિલ્મ ધાકડનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, અને ફિલ્મ હવે નવી તારીખે રિલીઝ થશે. વર્ષ 2022માં આવી રહેલી કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધાકડ'ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે આ ફિલ્મ 27 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જગ્યાએ 20 મેના રોજ આવશે.

 

(6:11 pm IST)