Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ટીવી અભિનેત્રી તેજસ્‍વી પ્રકાશે સોશ્‍યલ મીડિયામાં લેટેસ્‍ટ તસ્‍વીરો શેર કરી ફેન્‍સના દિલોની ધડકન વધારી

અભિનેત્રી ગ્રે કલરના ક્રોપ ટોપ, મીની સ્‍કર્ટ પહેરી હોટ અંદાજમાં ચમકી

મુંબઇઃ ટીવીની નાગિત તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપની સાથે મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ મિની સ્કર્ટને પહેરીને અભિનેત્રી કેમેરાની સામે પોઝ આપી રહી છે. તેનો આ સિઝલિંગ લુક ફેન્સની હાર્ટબિટ વધારી રહ્યો છે.

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ કેમેરાની સામે પોતાના હોટ લુક્સને દેખાડતી જોવા મળી. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ કપડા પહેરી કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.

આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપમાં જોવા મળી છે. આ ટોપનું ગળું વધુ ડીપ છે. આ સાથે અભિનેત્રીએ મિની સ્કર્ટ પહેર્યું છે જે ખુબ ટાઇટ છે. આ ટાઇટ સ્કર્ટને પહેરીને તેજસ્વી પોતાનો કિલર લુક દેખાડતી જોવા મળી છે.

આ તસવીરોમાં તેજસ્વી કેમેરાની સામે બોલ્ડ લુક અને હોટનેસથી ઈન્ટરનેટનો પારો ગરમ કરતી જોવા મળી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપની સાથે લિપસ્ટિકથી કયામત વધારી રહી છે. આ ફોટોને તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે.

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ આ સમયે કરણ કુંદ્રાને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વી માટે વેલેન્ટાઈન ડે પર પોસ્ટ લખી હતી, જેની ખુબ ચર્ચા રહી હતી. આ બંનેની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી.

(5:55 pm IST)