Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આર.ડી.સી. ચેનલ પર ગીત લોન્‍ચ

 આર.આર. મોટીવેશનલ દ્વારા ગુજરાત સ્‍થાપના દિવસ નિમિતે ગુજરાતી ગીત ‘ભારતના દીલમાં હું વસતો ગુજરાતી' આર.ડી.સી. ગુજરાતી ચેનલ પર લોન્‍ચ કરવામાં આવ્‍યુ હતુ. જેમાં સીંગર યોગીતા પટેલ, કવિ રાજ જગતસિંહ, પ્રોડયુસર મહેશભાઇ પટેલ, સંગીતકાર શૈલેષભાઇ પંડયાએ સેવા આપી છે.

(4:05 pm IST)