Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ૧૦૮ ઇમરજન્સી નર્મદા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: 108 ઇમરજન્સી નર્મદા જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ઈ એમ ટી કર્મચારી બેહનો દ્વારા સહકર્મચારી (pilot) ને રાખડી બાંધી લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ થાય છે.તથા નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે ઈમરજન્સી (અકસિડેન્ટ )વધવાની શક્યતાઓ વધુ હોય છે જેથી કરી નર્મદા ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારીઓ દ્વાર અકસિડેન્ટ તેમજ અન્ય ટ્રોમાની ઇમરજન્સી ને પોહચી વળવા પૂર્વ તૈયારીનું આયોજન કરેલું છે અને કોઈ પણ જાતની ઈમરજન્સી પહોંચી વળવા ખડે પગે તૈયાર રહ્યા છે .

(10:03 pm IST)