Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વલસાડમાં કોરોનાના બે અને વાપીમાં એક કેસ મળીને જિલ્લામાં ત્રણ નવા કેસ પોઝીટીવ : એક દર્દીનું મોત

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સંખ્યા 688 થઈ

વલસાડ જિલ્લામા કોરોનાએ રાહત આપી છે  જિલ્લા આજે માત્ર 3 કેસ સામે આવ્યા.જ્યારે એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયુ હતું.જેમાં વલસાડ 2 અને વાપી 1જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સંખ્યા 688 થઈ હતી

(10:45 pm IST)