Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

આણંદ સ્થિત વ્રજભૂમિ ફાઉન્ડેશન પચાવી  પાડવા મામલે હાઈકોર્ટમાં પિટિશન કરાઈ

નૌતમ પ્રકાશ દાસજી અને અન્ય સભ્યો પર FIR કરવામાં મામલે હાઈકોર્ટમાં પિટિશન :લેખિત રજૂઆત બાદ પણ પગલા ન ભરતા NRI મહિલાએ હાઇકોર્ટનો દ્વાર ખટખટાવ્યો

આણંદ સ્થિત વ્રજભૂમિ ફાઉન્ડેશન પચાવી પાડવા મામલે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં નૌતમ પ્રકાશ દાસજી અને અન્ય સભ્યો પર FIR કરવામાં મામલે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં લેખિત રજૂઆત બાદ પણ પગલા ન ભરતા NRI મહિલા હાઇકોર્ટના શરણે છે. જેમાં અરજદારે આણંદ જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આ અંગે આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જેમાં બનાવટી દસ્તાવેજોનાં આધારે ટ્રસ્ટીઓની ગેરકાયદેસર નિમણુક સામે અરજદારે સવાલ ઉઠાવ્યા છે.

આણંદ સ્થિત વ્રજભૂમિ ફાઉન્ડેશન પચાવી

 પાડવા મામલે હાઈકોર્ટમાં પિટિશન કરાઈ

નૌતમ પ્રકાશ દાસજી અને અન્ય સભ્યો પર FIR કરવામાં મામલે હાઈકોર્ટમાં પિટિશન :લેખિત રજૂઆત બાદ પણ પગલા ન ભરતા NRI મહિલાએ હાઇકોર્ટનો દ્વાર ખટખટાવ્યો

  ફોટો

(11:23 pm IST)