Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સુરતમાં એક અનોખો કિસ્સો: પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું: માતાએ નોંધાવી પોલીસ ફરીયાદ

પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી:પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું

સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.

  બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના અંગે મળતી વિગત મુજબ પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી. આ દરમિયાન પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. બાળકના અપહરણ બાદ બાળકની માતાએ તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસમાં  ગુનો નોંધીને  વધુ તપાસ હ થધરી છે.

(1:20 pm IST)