Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

યુવા- ધુરંધર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કાલે જન્મદિવસ

૩૯માં વર્ષમાં પ્રવેશ કરશેઃ ભાજપના કાર્યકરથી લઈ ગૃહમંત્રી સુધીની સફર

વાપીઃ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આવતીકાલે ઍટલે કે ૮મી જાન્યુઆરીના રોજ  જન્મદિવસ છે . તેમના આ જન્મદિને શુભેછા આપવા પરિવારજનો,મિત્રવર્તુળ,ભાજપના કાર્યકરો તેમજ ભાજપના પદાધિકારીઅો પણ આતુર બન્યા છે... યુવા પરંતુ ડાયનેમિક ઍવા હર્ષ ભાઈની કારકિર્દીની ઍક ઝલક જાઈઍ તો...
૮મી જાન્યુઆરી ૧૯૮૫ના રોજ ગુજરાતના સુરતમાં રમેશભાઈ સંઘવી અને દેવેન્દ્રરબેન સંઘવીને ત્યાં થયો હતો બાળપણથી જ સરળ અને મિલનસાર સ્વભાવના હર્ષભાઈ કિશોર અવસ્થાથી જ લોકાપયોગી કાર્યોને પગલે પોતાના વિસ્તારમાં લોકચાહના મેળવતા ગયા અને તેઅો ભારતીય જનતા પાર્ટીમાં ઍક કાર્યકર તરીકે જાડાયા બસ પછી તો હર્ષ ભાઈની રાજકીય કારકિર્દીની ગાડી સડસડાટ દોડવા લાગી.
રાજકીય આલમમાં આવું ભાગ્યે જ જાવા મળે કે ટૂંકા ગાળામાં કાર્યકરથી ધારાસભ્ય સુધીની સફર ખેડી શકે પરંતુ હર્ષભાઈના ભાગ્યમાં આ લખાયું હતું વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતની મજુરા બેઠક પરથી ઝંપલાવ્યું અને  કોંગ્રેસના  મોટા ગજા ના ઉમ્મેદવાર ધનપત  જૈનને હર્ષભાઈ ઍ  ૭૧૫૫૬ જંગી મતોથી હરાવી  માત્ર ૨૭ વર્ષની વયે ધારાસભ્ય બન્યા....ત્યાર બાદ તો ભાજપ મોવડી મંડળે તેમના ઉપર ભરોસો મૂકી વધુને વધુ જવાબદારી સોંપતા ગયા ,૨૦૧૩ના વર્ષ માં તેમને ભાજપ યુવા મોરચા,ગુજરાત ­દેશના ઉપ­મુખની જવાબદારી સોંપી.
હર્ષભાઈઍ અહીં પણ પોતાની કુનેહ અને કામગીરીથી સાથી મિત્રોના દિલોમાં જગ્યા બનાવી ­શંશાને પાત્ર રહ્ના, હાઈ કમાન્ડે ૨૦૧૭ના વર્ષ માં તેમને  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપ­મુખની  જવાબદારી સોંપી, જાકે આ દરમ્યાન હર્ષભાઈઍ ૨૦૧૩-૧૪માં નરેન્દ્રભાઈની લોકસભા  ચૂંટણી વિસ્તાર ઍવા વારાણસીમાં ચૂંટણી ­ચાર અર્થે તનતોડ મેહનત કરી હતી અને ચૂંટણીના આવેલ પરિણામમાં હર્ષભાઈની મેહનત નોંધનીય હતી.
  હર્ષભાઈના પારાવારિક જીવન વિષે જાઈઍ તો તેમના ધર્મપત્નીનું નામ ­ાચી સંઘવી છે જેઅો હાઉસ વાઈફ છે અને તેમને આરૂષ નામે પુત્રરત્ન અને નીરવ નામે પુત્રીરત્ન છે.
જાતજાતા માં ધારાસભ્ય તરીકે હર્ષ ભાઈ ની  ­થમ ટર્મ પુરી થઇ ૨૦૧૭ માં ફરી વિધાન સભા ની ચૂંટણી આવી ફરી હર્ષ ભાઈઍ મજુરા બેઠક પરથી જ ઝંપલાવ્યું જાકે આ વેળાઍ આ બેઠક પારથી કોંગ્રેસે અશોક કોઠારીને ઉતાર્યા હતા, હર્ષભાઈઍ ઍમને ૮૫૮૨૭ જેવા જંગી  મતોથી હરાવી બીજી વખત ધારાસભ્ય બન્યા.
ડાઉંન ટુ અર્થ સ્વભાવ ધરાવતા હર્ષભાઈ પોતાના વિસ્તાર માટે સતત દોડતા રહ્ના નાના માણસોની નાની નાની સમસ્યાઅો પણ જાતે રસ લઇ ઉકેલતા આગળ જતા વિશ્વને ભરડો લેનાર કોરોના આવ્યો અને હાહાકાર મચાવ્યો જેમાં ગુજરાત પણ બાકાતના હતું ત્યારે હર્ષભાઈઍ ખુબ જ સુપેરે કામગીરી બજાવી ­જાજનો સહીત ભાજપ મોવડી મંડળના દિલ જીતી લીધા હતા ગુજરાતમાં ભાજપની રાજકીય સ્તિથીમાં બદલાવ લાવવો પડે ઍવી સ્તિથી સર્જાય હતી ભાજપ હાઈ કમાન્ડે અચાનક જ મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઅોના રાજીનામાં લઇ આખું મંત્રીમંડળ વિખેરી નાખ્યું અને નવા મંત્રી મંડળની રચના કરી જેમાં સુરતના મજુરાના આ યુવા ધારાસભ્યને ગૃહમંત્રી સહીતના મહત્વના ખાતાઅો સોંપી ઍમણે કરેલા કાર્યોનો જાણે શિરપાવ આપ્યો.
 ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ હર્ષભાઈઍ ગુજરાત રાજયના ગૃહમંત્રી તરીકેના શપથ લીધા અને ગૃહમંત્રી તરીકે કામગીરી શરુ કરી કામ લેવાની આવડતને પગલે આઈ.પી.ઍસ અધિકારીઅો સાથે સુમેળ ભર્યા સંબંધો રાખી ­જાજનોની સુરક્ષા અર્થે નિર્ણયો લેતા ગયા ઍટલુંજ નહિ કાયદો અને વ્યવસ્થાની સ્તિથી જાળવી રાખવામાં પણ સફળ રહ્ના સમયને  પસાર થતા કયાં વાર લાગે છે ફરી વિધાનસભા ચૂંટણી આવી પોહોંચી  ૨૦૨૨ ની વિધાન સભા માં ફરી ઍકવાર મજુરા બેઠકે પર થી ઉભા રહીને હર્ષભાઈઍ ચૂંટણી જંગ લડ્યો ...
 આ વેળાઍ કદાચ કપરા ચઢાણ હતા ભાજપને ટકકર આપવા ‘આપ’ઍ પુરી તાકાત લગાડી હતી મતદારોમાં પણ આપની હવા ચાલી હતી પરંતુ ફરી ઍકવાર હર્ષભાઈની કાર્યદક્ષતા તેમજ લોકચાહનાનો પરચો જાવા મળ્યો  વિપરીત સ્તિથીમાં પણ હર્ષ ભાઈ કોંગ્રેસ તેમજ આપના ઉમ્મેદવારને હરાવી  ૧,૧૬,૬૭૫ના જંગી મતોથી ભવ્ય જીત મેળવી હેટ્રિક સર્જી. ભાજપ હાઈ  કમાન્ડે ફરીવાર હર્ષભાઈને ગૃહમંત્રી સહીત વિવિધ મહત્વના ખાતાઅો સોંપ્યા..
  ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ફરી વાર ગૃહમંત્રી તરીકે કાર્યરત થયા ­થમ દિવસ થી જ હર્ષભાઈ ભુપેન્દ્ર પટેલ સરકાર ૨ માં કામગીરી શરૂ કરી. હર્ષભાઈ હાલ  હોમ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ,પોલીસ હાઉસિંગ ઍમોસ સ્પોર્ટ્સમાં, યુથ અને કલચરલ ઍક્ટિવિટીઝ , ઍન આર આઈ ,ઍક્સાઇઝ અને ­ોહિબિશન, બોર્ડર અને સિકયોરિટી અને િ­ઝન સહીત ના ખાતાઅો ની જવાબદારી સંભાળી રહ્ના છે આવતીકાલે ઍટલે કે ૮ મી  જાન્યુવરી ૨૦૨૩ના રોજ હર્ષભાઈ યશસ્વી કારકિર્દીના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ ­વેશ કરશે.
આ વેળાઍ ‘અકિલા’ તરફથી હર્ષભાઈને આગોતરી શુભેછા. (જીતેન્દ્ર રૂપારેલીયા, વાપી, અકિલા)(૩૦.૮)

(2:59 pm IST)