Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

આખું પોલીસ મથક માથે લીધુઃ માંડ માંડ મહિલાનો જીવ બચાવ્યો

પ્રેમ પ્રકરણમાં સમાધાન ન થતા

નવસારી ટાઉન પોલીસ મથકને માથે લેતી મહિલા પ્રેમ પ્રકરણમાં સમાધાન ન થતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ મહિલા એકાએક કચેરીના ધાબા પર આત્મહત્યાનો પ્રયાસ કરતા સૌ કોઇનો જીવ તાળવે ચોંટી ગયો હતો મહામહેનતે મહિલાનો જીવ બચાવાયો.

(12:43 pm IST)