Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેનનો વર્ક ઓર્ડર આપી દેવાયો : કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદી

અમદાવાદ : આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાતે મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાતે મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી આપી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેનનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. 

(1:09 am IST)