Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1ના ત્રણ અધિક્ષક ઇજનેરની બદલી અને 7 કાર્યપાલક ઇજનેરની બઢતી સાથે બદલી

બોટાદના કાર્યપાલક ઈજનેર સંજીવકુમાર પંડ્યાને ગાંધીનગર મુકાયા

ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1ના ત્રણ અધિક્ષક ઇજનેરની બદલી કરાઈ છે અને 7 કાર્યપાલક ઇજનેરની બઢતી સાથે બદલી ના હુકમ થયા છે જેમાં બોટાદના કાર્યપાલક ઈજનેર સંજીવકુમાર પંડ્યાને ગાંધીનગર મુકાયા છે

ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1ના ત્રણ અધિક્ષક ઇજનેરની  બદલી  અને 7 કાર્યપાલક ઇજનેરની બઢતી સાથે બદલીની સંપૂર્ણ વિગત આ મુજબ છે  

 

(9:25 pm IST)