Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પાટણ ભાજપમાં ડૉ. રાજુલ દેસાઈનુંં નામ જાહેર થવાની શક્યાને જોતા ઉઠ્યો વિરોધ

સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી: કનુ પટેલને મેન્ડેડ મળતા વિવાદ વકર્યો

પાટણ ભાજપમાંથી ડૉ.રાજુલ દેસાઈનું નામ જાહેર થવાની શક્યતાને જોતા વિરોધ શરૂ થઈ ગયો છે. સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત થઇ રહી છે, કનુ પટેલને મેન્ડેડ મળતા વિવાદ વકર્યો છે, સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી નારાજ થયા છે બીજીતરફ  સાવરકુંડલામાં મહેશ કસવાલા સામે પણ નારાજગી જોવા મળી રહી છે. તો બાયડના કાર્યકરો ધવલસિંહના સમર્થનમાં આવ્યા અને કમલમ ખાતે વિરોધ કર્યો છે.

(8:25 pm IST)