Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સમીસાંજે લીંબડીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ : કેટલાય વિસ્તારોમાં કરા પડ્યા : ચોમાસા જેવો માહોલ

ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી જતા રસ્તામાં પાણી વહ્યા

લીંબડી : આજે સમીસાંજે લીંબડીના વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, વરસાદ સાથે કરા પડ્યા છે , ફાગણ મહિને ચોમાસા જેવો માહોલ સર્જાયો હહે, ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબકતા રસ્તામાં પાણી ફરી વળ્યાં છે

(6:50 pm IST)