Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક વિસ્તારમાં કંપનીઓના બહાર પડેલા કોપર-પિત્તળ જેવી કિંમતી ધાતુઓની ચોરી કરનાર તસ્કરોને ઝડપી લઈ અનેક ચોરીઓનો પર્દાફાશ કરતી સુરત ક્રાઈમ બ્રાન્ચ

સુરત : સુરત શહેરમાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ મે પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક એન્ડ ક્રાઈમ નાઓએ આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ તથા મદદનિશ પોલીસ કમિશનર કાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પક્ટર નાઓની સુચના મુજબ ઘરફોડ સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે પુણા સારોથી રોડ સંગીની માર્કેટ નજીક ખાડીના બ્રીજ પાસેથી આરોપીઓ (૧) અલી હુસેન સન ઓફ જેફુલ્લા ખાન ઉવ..૩૨ ધંધા   બેકાર રહે રૂમ નંબર ૦૪ ગામ- મુડીલા પોસ્ટ સોહથગઢ થાના- જબરૂવા જી. સિદાર્થ નગર (યુપી) (૨) અક્ષવ જયમકાય નાયક ઉ3.૩૧ ધંધો- વેલ્ડીંગ કામ રહે. ડી/૧૦ર/ શ્રી પાય બિલ્‍ડીંગ જયઅંબે એસ્ટેડ ભયંદર ઇસ્ટ સુરેશ શેઠના ફલેટમાં ભાડેથી જી- થાણે (મહારાષ્‍ટ્ર) મુળ ગામ નકઇ-નગોઇ યાના-ધનગટા જી. સંતકબીર નગર (ઉત્તરપ્રદેશ) નાઓને ઝડપી પાડેલ છે.

મજકુર આસપોઓની યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછપરછ કરના જણાવે છે કે આજયી આશરે ૦૩ મહિનાના  પહેલા સહ આરોપી સુનીત્ર પ્રજાપતિ નાઓએ અમરોગી અંજની ઇન્‍ડસ્‍ટ્રીઝમાં આવેલ ઇલેકટ્રીક દુકાનની રેલી કરી ત્‍યારબાદ  સેલવાસ ખાતેથી પોતાના અન્‍ય સાગરીતને ટાટા કંપનીનો ૧૧૦૯ મોડેલનો ટેમ્પો સાથે બોલાવી રાત્રીના સમયે દુકાનનું શટર તોડી કોપર, આર-આર કેબલ તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરી સેલવાસ ખાતે આવેલ ભંગારની દુકાનમાં માલ વેચી દીધેલાની કબુલાત કરેલ છે તેમજ આરોપ અલીહુસેન  જેફુલ્લા નાઓ સને ૨૦૧૬ મી સુરત શહેર તેમજ વલસાડ વાપી મુંબઈ  ખાતેથી ઘરફોડ ચોરી લૂટ જેવા ગંભીર ગુનાઓમાં પોતાની ધરપકડ ટાળવા સારૂ આજદિન સુધી નાસતો-ફરતો હોવાની પણ કબુલાત કરતો હોય નીચે મુજબના ઘરફોડ-ચોરીના વણ-શોધાયેલ ગુનામાં ભેદ ઉકેલવામાં આવેલ છે.

ડીટિકટ થમેલ ગુનામાં  અમરોલી પૉસ્ટે-૧૨૨૦૦૦૪૨૧૨૫૮૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૪ ૪૫૭ ૩૮૦ ૧૧૪ ( ધરફોડ ચોરી) આરોપી અલી હુસેન સન ઓફ જેફુલ્‍લા ખાન કુલ આઠ ગુન્‍હામાં વોન્‍ટેડ છે. આરોપીઅે દેશના વિવિધ રાજયોમાં ૧૭ જેટલા ગુન્‍હાઓ કરેલ હોવાનું બહાર આવેલ છે.

જયારે અલીહુસૈન જેફુલા મોમીન ખાન સામે અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ૯ જેટલા ગુન્‍હા નોંધાયાછે.

આરોપીના પધ્‍ધતિ જોઇઅે તો મજકુર આરોપીઓ અલગ અલગ શહેરોમાં જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાં બંધ કંપની ટાર્ગેટ કરી તેની રેકી કરી રાત્રીના સમયે કંપનીમાંથી કોપર, પિત્તળ, આર.આર. કેબલ ચોરી કરે છે.

(9:20 pm IST)