Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ પાસે મુસાફર ભરેલ રાજધાની ટ્રાવેલ્સની બસમાં લાગી ભયાનક આગ : અંદર પેસેન્જર પણ ફસાયા : બચાવ કામગીરી અત્યારે ચાલુ છે : બિનસત્તાવાર મળતી વિગત મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ અને 2 લોકો ગંભીર રીતે દાજી ગયા છે : વધુવિગતો મેળવાઈ રહી છે.

(10:49 pm IST)