Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભાજપ મીડિયા સેલના અગ્રણી હિરેન જોષી કોરોના પોઝીટીવ

રાજકોટ, તા. ૧૯ :  વેસ્ટર્ન રેલ્વે વિકાસ સમિતિના સભ્ય અને ભાજપ મીડિયા સેલના અગ્રણી હિરેન જોષીને શરદી થતા રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ માલુમ પડેલ છે. તેમની તબિયત સારી છે. ડોકટરના માર્ગદર્શન હેઠળ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. તેમણે છેલ્લા બે ત્રણ દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને કાળજી રાખવા અપીલ કરી છે.

(3:28 pm IST)