Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

દિલીપભાઈ સંઘાણી બન્યા ઈફ્કોના ચેરમેન : ચોમેરથી વર્ષી રહ્યો શુભેચ્છાઓનો ધોધ

દિલીપભાઈ સંઘાણી ઈફ્કોના ચેરમેન બન્યા છે. અત્યાર સુધી તેઓ કાર્યકારી ચેરમેન હતા. આજે મળેલી ઈફ્કોની બેઠકમાં દિલિપભાઈ સંઘાણીની ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

દેશની સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બનતા દિલીપભાઈ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના.

(7:59 pm IST)