Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

જરૂર પડ્યે કર્ફયુના કલાકોમાં વધારો કરાશેઃ ડીજીપી આશિષ ભાટીયા

ગુજરાતના ડીજીપી શ્રી આશિષ ભાટીયાએ જણાવ્યુ છે કે રાજયમાં કોરોનાનું સંક્રમણ વધતા કાયદાને વધુ કડક કરવામાં આવશે અને પરિસ્થિતિ અનુસાર કર્ફયુના નિયમો અને કર્ફયુના કલાકોમાં પણ વધારો કરવામાં આવશે તેમ જણાવ્યુ છે

(2:00 pm IST)