Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જુનાબેજની મુલાકાત લેતા મુકેશ પટેલઃ પ૦ વર્ષમાં ગામમાં પ્રથમવાર મંત્રી આવ્યા

રાજકોટ : તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની તાપી જિલ્લા પ્રભારી અને ગુજરાતના વન પર્યાવરણ રાજયમંત્રી શ્રી મૂકેશ પટેલએ મુલાકાત લીધેલ પ૦ વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીએ જુનાબેજ ગામની મુલાકાત લીધી હોય તેવો પ્રથમ પ્રસંગ છે. તાપી જિલ્લામાં ગુજરાતના મંત્રી શ્રી મૂકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ વિશે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે એવાં કાર્યો હાથ ધરાયા તેમણે ગામને સંપૂર્ણ સુવિધાપૂર્ણ બનાવવાનો સંકલ્પ કર્યો છે.

(1:36 pm IST)