Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઉદય કાનગડના જનસંપર્ક કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજકોટ તા. ૧૯ : રાજયના ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી રાજકોટ (પૂર્વ) વિધાનસભા-૬૮ના લોકપ્રિય ધારાસભ્‍ય ઉદય કાનગડના પેડક રોડ સ્‍થિત જન સંપર્ક કાર્યાલય ખાતે પધારેલ હતા.

આ તકે હર્ષભાઇ સંઘવીનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પૂર્વ ડેપ્‍યુટી મેયર અશ્વીન મોલીયા, વલ્લભભાઇ દુધાત્રા, પીઢ ભાજપ અગ્રણી ખીમજીભાઇ મકવાણા, કોર્પોરેટર નિલેશ જલુ, પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા, યુવા મોરચાના કુલદીપસિંહ જાડેજા, ભાજપ અગ્રણી મનસખુભાઇ પીપળીયા, અંકીત દુધાત્રા, ગૌતમ કાનગડ, ભરત રાદડીયા, મીલન લીંબાશીયા, સહિતના અગ્રણીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

લોકકલ્‍યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચે તે માટે યોજાતા સેવા કેમ્‍પની માહિતી તેમજ વિધાસભા-૬૮ દ્વારા રોજેરોજ યોજાતા આ જનસેવા કાર્યને બિરદાવી રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ ધારાસભ્‍ય ઉદય કાનગડને શુભેચ્‍છા પાઠવેલ હતી.

આ તકે કોર્પોરેટર નિલેશ જલુ, દલસુખ જાગાણી, ભાજપ અગ્રણી મનસુખભાઇ પીપળીયા, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઇ કુંગશીયા, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, હાર્દિક ગોહીલ, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા (પી.પી.) ભાવેશ દેથરીયા, રૂચીતાબેન જોષી, સુરેશ વસોયા, વોર્ડના પ્રભારી રમેશભાઇ પરમાર, જીણાભાઇ ચાવડા, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓમાં હેમભાઇ પરમાર, દિનેશ ચૌહાણ, દિનેશ ઘીયાળ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, દુષ્‍યંત સંપટ, વીરમભાઇ રબારી, સોમભાઇ ભાલીયા, મહેશ બથવાર, રત્‍નાભાઇ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઇ સીસોદીયા, જતીન પટેલ, ઘનશ્‍યામ કુંગશીયા, રવીભાઇ ગોહેલ, જે.ડી.ભાખર તેમજ સંજય ચાવડા, નિલેશ ખુંટ તેમજ સ્‍થાનીક અગ્રણીઓ અને વિવિધ એસોસીએશનના પ્રમુખ સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીનું ઉષ્‍માસભર અભિવાદન કરેલ હતું.

આ તકે લાભુભાઇ ખીમાણીયા, પ્રકાશભાઇ બાસીડા, અલ્‍પેશભાઇ લુણાગરીયા, એસ.આર.પટેલ, ઇસ્‍ટ ઝોનના પરેશભાઇ લીંબાશીયા, બાબુભાઇ ટોપીયા, અમીતભાઇ અણદાણી, કાંતીભાઇ ચોવટીયા, અરવિંદભાઇ નસીત, સંજયભાઇ ભૂત, સમસ્‍ત લેઉવા પટેલ સમાજ, બેડીપરા, સીલ્‍વર મેન્‍યુફેકચર એસોઅીશએસન, અનીલભાઇ તળાવીયા, જાદવભાઇ પટેલ, બુલીયન એસોસીએશન, પ્રજાપતિ સમાજના મનસુખભાઇ, દેવીપુજક સમાજ, બાબુભાઇ મકવાણા, સુરેશભાઇ ચૌહાણ, નિલેશભાઇ વાઘેલા, સંજયભાઇ પરમાર, કીન્નરીબેન ચૌહાણ, પ્રવીણભાઇ નીમાવત, ભરતભાઇ કુબાવત, કોળી સમાજના રમેશભાઇ પરમાર, પ્રેમજીભાઇ મકવાણા, અરવિંદભાઇ સોરાણી, દેવજીભાઇ સમાજના ચંદુભા પરમાર, અનિલસિંહ પરમાર, સુખદેવસિંહ ડોડીયા, કાનાજી ચૌહાણ, ઇમીટેશન એસોશીએસનના દેવાભાઇ ગઢીયા, દિનેશભાઇ જલાલ, સમીર વેકરીયા, પી.એમ.પીપળીયા, શૈલેષભાઇ રામાણી, વિજયભાઇ ડોબરીયા, ગણેશભાઇ ગોસરા, નરેશભાઇ મહેતા, અલ્‍પેશભાઇ દુધાગર, લાલભાઇ, સાધુ સમાજ, ચાંદનીબેન ગોંડલીયા, વિનોદભાઇ અગ્રાવત, કચ્‍છી ભાનુશાળી સમાજ વાલજીભાઇ નંદા, રામજીભાઇ દામા, પ્રતાપભાઇ કટારીયા, પ્રતાપભાઇ ભાનુશાળી, ખેતશીભાઇ ભાનુશાળી, શાળા સંચાલક મંડળના મેહુલભાઇ પરડવા, મોચી સમાજના સંજય પરમાર, સુરેશભાઇ ચૌહાણ, નિલેશભાઇ વાઘેલા, પ્રજાપતી સમાજના અનીલભાઇ ચૌહાણ, ઇશ્વરભાઇ વાટલીયા, નીતીનભાઇ ઘાટલીયા, ભગવતીબેન ઘરોડીયા, રીટાબેન વડેજા, રસીકભાઇ ભલગામા, કાન્‍તીભાઇ પરમાર, શૈલેષભાઇ પરમાર, દિનેશભાઇ ચૌહાણ, પરેશભાઇ ખોખર સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્‍યવસ્‍થા મનસુખભાઇ પીપળીયાએ સંભાળેલ.

(4:17 pm IST)