Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આકરો તડકો છતાં અમદાવાદ સહિતઅનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે આંશિક રાહત

અમદાવાદ :  રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરા તડકાનો અનુભવ થશે. જો કે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને  મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 42 ટકા રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 40 ટકા  રહેશે.

   
(9:07 pm IST)