Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો

સૌથી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ એટલે કે B.E એટલે કે બેચલર ઓફ એન્જનિયરિંગમાં સૌથી વધારે 75 વિદ્યાર્થીઓ આવ્યા

અમદાવાદ : ગુજરાતમાં વિદેશથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 447 સુઘી પહોંચી છે. જે અગાઉના વર્ષો સરખામણીએ સૌથી વધું છે. રસપ્રદ બાબત એ છે કે આ વખતે સૌથી વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ એટલે કે B.E એટલે કે બેચલર ઓફ એન્જનિયરિંગમાં સૌથી વધારે 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે

   
(11:45 pm IST)