Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પંજાબના ચંડીગઢમાં વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠક

રાજકોટઃ ગુજરાત રાજયના પુર્વ મુખ્‍યમંત્રી અને ભાજપના પંજાબના પ્રભારી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં આજે પંજાબના ચંડીગઢમાં ભાજપ ચંડીગઢ દ્વારા આયોજીત ભાજપ પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં પંજાબ અને ચંડી ગઢનાં સંગઠન મહામંત્રી શ્રી નિવાસ, ચંડીગઢ ભાજપના અધ્‍યક્ષ અરૂણ સુદ, મેયર અનુપ ગુપ્તા અને ચંડીગઢ ભાજપના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા.

(4:22 pm IST)