Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરત સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર: પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠક ચૂંટાયા

બંને હોદેદારોને 15-15 મત મળ્યા : પ્રમુખ માટે ભરત સુદામ પટેલ ઉભા હતા જેમને 2 મત મળ્યા

 સુરત :  સુમુલ ડેરીના ચેરમેન -વાઈસ ચેરમેન માટે થયેલા મતદાનનું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠક ચૂંટાયા  છે બંને હોદેદારોને 15-15 મત મળ્યા હતા  પ્રમુખ માટે ભરત સુદામ પટેલ ઉભા હતા જેમને 2 મત મળ્યાછે 

(1:12 pm IST)
  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST

  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST