Gujarati News

Gujarati News

ગુજરાતમાં કોરોના ટેસ્ટ ક્ષમતા ૩ ગણી વધારાઇ : વિજયભાઇ રૂપાણી: નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોના મેનેજમેન્ટ અંગે ગુજરાત સહિત ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ : અમિતભાઇ શાહની ઉપસ્થિતિ : ગુજરાતમાં કોરોનાની સારવાર, સંક્રમણ અટકાવવા લીધેલા પગલાઓ અને આયોજનની વિગતો રજૂ કરી : રાજયમાં કુલ પપ હજાર આઇસોલેશન બેડના ૮ર ટકા એટલે કે ૪પ હજાર બેડ હજુ પણ ખાલી : ૧૦૪ હેલ્પલાઇન સેવાનો ર.૭૮ લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો : ૧૭૦૦ ધનવંતરી રથ દ્વારા ડોર સ્ટેપ ઓ.પી.ડી સેવાઓ ઘર આંગણે મળતી થઇ છે : દેશભરમાં ગુજરાતની પહેલરૂપ સંજીવની કોરોના ઘર સેવા અન્વયે અમદાવાદમાં ૭૦૦ સંજીવની રથ દ્વારા ત્રણ હજાર કોલ્સ એટેન્ડ કરાયા : અમદાવાદમાં ૧રપ થી વધુ કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ પ્રક્રિયા જારી access_time 2:41 pm IST