Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદમાં છેલ્લા સપ્તાહની તુલનાએ કોરોના કેસ બમણા:એક્ટિવ કેસ પણ વધ્યા

આજે નવા 17 કેસ સાથે અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 64 કેસ નોંધાયા

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા સપ્તાહની સરખામણીએ કોરોના કેસ ડબલ થયા છે આજે રાજ્યમાં કોરોનાના નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં એકલા અમદાવાદમાં 17 નવા કેસ નોંધાયા છે બીજીતરફ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયૉ છેઅમદાવાદમાં 7 દિવસમાં કોરોનાના 64 કેસ નોંધાયા છે ,ગુજરાતમાં દિવાળી પહેલા સિંગલ ડિજિટમાં કોરોના કેસ આવવા લાગ્યા હતા  

(12:09 am IST)