Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ધોળકા તાલુકાના ભોળાદ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામે ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખેડા લોકસભાના સંસદ દેવુસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, ધોળકા ભાજપ તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, મહામંત્રી વિષ્ણુભાઈ , મહાવીરસિંહ વાઘેલા, સતીસભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : સની પંચાલ – ધોળકા)

(3:32 pm IST)