Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વર્ષ 2022માં સરકારી કચેરીઓમાં આવતી જાહેર રજાની યાદી જાહેર :માન્ય કરેલ મરજીયાત રજાની યાદી પણ તૈયાર :બેંકો પણ કઈ તારીખે રહેશે બંધ : વાંચો જાહેર રજાની સંપૂર્ણ યાદી

સરકારી કર્મચારી પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ્ય વિના તહેવારો પ્રસંગે વધુમાં વધુ બે રજા મરજિયાત ભોગવી શકશે

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022માં સરકારી કાચરીઓમાં આવતી જાહેર રજની યાદી જાહેર કરાઈ છે તેમજ સરકારે માન્ય કરેલ મરજિયાત રજાની યાદી પણ તૈયાર કરાઈ છે, જેમાં સરકારી કર્મચારી પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ્ય વિના તહેવારો પ્રસંગે વધુમાં વધુ બે રજા મરજિયાત ભોગવી શકશે

આ ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામા અને રિઝર્વ બેંક અમદાવાદના પરામર્શમાં 2022ના વર્ષ દરમિયાન બેંકો માટે જાહેર રજાના દિવસો જાહેર કર્યા છે

 

(7:27 pm IST)