Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોરોના વેક્સિન આપવા રાજકોટ, ગાંધીનગરમાં સોમ-મંગળવારે ટ્રાયલ રન થશે: તડામાર તૈયારી

૧૫ હજાર વેક્સિનેટર સાથે ૭૫ હજાર કર્મચારીઓને વેક્સિન આપવા ટ્રાયલ રન

અમદાવાદ : હૈદરાબાદના ભારત બાયોટેક અને પુના સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા કોવિડ-૧૯ સામેની વેક્સિનના ઈમરજન્સી યૂઝ માટે કેન્દ્ર સરકાર સમક્ષ મંજૂરી માંગી છે તેવામાં ગુજરાતમાં પણ રાજ્યના આરોગ્ય વિભાગે ૧૫ હજાર વેક્સિનેટર સાથે ૭૫ હજાર કર્મચારીઓને વેક્સિન આપવા ટ્રાયલ રન અર્થાત એક પ્રકારે મોકડ્રીલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે...

(12:59 am IST)