Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ચપળતા સાથે સ્થિરતા અને શારીરિક સોષ્ઠવનો ત્રિવેણી સંગમ

પ્રથમ હાફમાં ગોવાના ૨૭ ના સ્કોર સામે ગુજરાતની કબડ્ડી ટીમનો ડબલ+૨ એટલે કે ૫૬ નો સ્કોર

અમદાવાદ : આજે ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદના ટ્રેન્સસ્ટેડિયા ખાતે કબડ્ડી મેચનો શુભારંભ થયો છે, પ્રથમ મેન્સ કબડ્ડીની મેચ ગુજરાત  અને ગોવા વચ્ચે. રમાઈ હતી

ગુજરાતના કબડ્ડી પ્લેયર્સ દ્વારા શાનદાર દેખાવ થયો છે, યા હોમ કરી પડો ફતેહ છે આગે કરીને ગુજરાતના કબડ્ડીના ખેલાડીઓનો શાનદાર દેખાવ કર્યો છે,  બ્રેક સુધીમાં ગુજરાત ૨૪ અને ગોઆ ૧૫ છે  ગોલ્ડના લક્ષ્યાંક સાથે ટ્રેનિંગ લઇને મેદાનમા ઉતરેલી કબડ્ડી ટીમે ગુજરાતને ગૌરવભરી જીત અપાવીને નેશનલ ગેમ્સમાં    વિજેતા તરીકેનું પ્રબળ દાવેદાર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. 

 

(6:42 pm IST)