Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પરેશભાઇ ધાનાણીની અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક

રાજકોટ : ગાંધીનગરમાં આજે વિધાનસભા ખાતે વિપક્ષના તમામ ધારાસભ્યોની એક બેઠક વિપક્ષ નેતા કાર્યાલયે મળી હતી. જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિક્રમભાઇ માડમ, અંબરીશભાઇ ડેર, પુંજાભાઇ વંશ, પ્રતાપભાઇ દૂધાત, સહિત તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

(1:10 pm IST)