Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ સહીત આસપાસ ના વિસ્તારો માં ધોધમાર વરસાદ શરુ થયો, જુઓ લાઈવ.

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જામજોધપુર માં બપોરે 2 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો : વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં (દર્શન મકવાણા જામજોધપુર)