Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

આમ આદમી પાર્ટીના આમરણંત ઉપવાસ પર રહેલા નેતાઓની મુલાકાતે ગુજરાત કોંગ્રેસ રાજય પ્રવક્તા મનહર પટેલ અને ગુજરાત રાજ્ય નેતા પંકજ પટેલ

રાજકોટ:::ગુજરાત કોંગ્રેસ રાજય  પ્રવક્તા મનહર પટેલ અને ગુજરાત રાજ્ય નેતા પંકજ પટેલ અને અન્ય નેતાઓએ ૫ દિવસ થી આમરણંત ઉપવાસ પર રહેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ  અને નેતા મહેશભાઈ સવાણી ની મુલાકાત લીધી હતી અને સમર્થન આપ્યું હતું.

(1:18 pm IST)