Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યના 27 તબીબી અધિકારીની બદલી : ડો, સંગીતા પટણીનો દહેગામમાં બદલી હુકમ રદ કરાયો

અમદાવાદ : રાજ્યના 27 તબીબી અધિકારીની બદલીના હુકમ કરાયા છે જયારે અમદાવાદ જિલ્લાના ગોરૈયાના ડો, સંગીતા પટણીનો દહેગામમાં બદલી હુકમ રદ કરાયો છે

રાજ્યના 27 તબીબી અધિકારીની બદલીણ હુકમ થયા છે જેની યાદી આ મુજબ છે

(12:07 am IST)