Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ગુરુવારે સુરતના ટેક્સટાઈલ વેપારીઓ દુકાનો બંધ રાખી કાળી પટ્ટી બાંધીને થાળી વગાડશે: જીએસટી લાદવા સામે પ્રચંડ રોષ

સુરત :  ૧ જાન્યુઆરીથી કપડા પર ૧૨ ટકા જીએસટી લેવાના કેન્દ્રના  નિર્ણયને લઇને અંતે ટેક્સટાઇલના વેપારીઓએ  મોટો નિર્ણય લીધો. ૩૦ ડિસેમ્બરે ગુરુવારે ટેક્સટાઈલ વેપારીઓ દુકાન બંધ રાખી કાળી પટ્ટી બાંધીને થાળી વગાડશે. જીએસટીના વિરોધમાં સુરતના ટેક્સટાઇલ વેપારીઓ બંધ પાળશે. કાપડ માર્કેટો બંધ રાખવા ફોસ્ટા દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે

 

(10:14 pm IST)