Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દુનિયાના ઠંડા વિસ્તારોમાં પણ ગરમી પોતાનો કહેર વરસાવી રહી છે

નવી દિલ્હી: દુનિયામાં હવે ઠંડા વિસ્તારોમાં પણ ગરમી કહેર વરસાવી રહી છે. અમેરિકા કેનેડા જયાં બરફથી શ્રીજી જાય છે તેવા વિસ્તારોમાં રિએ રેકોર્ડ તોડયા છે. કેનેડાના લિટનમાં ગરમીએ અધધધ 49.6 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તોડયો છે. આવા પાંચ હિટવેવનો ખુલાસો થયો છે. જયા દાયકાઓ સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું પરંતુ હવે બ્રિસ્ટલ વિશ્ર્વ વિદ્યાલયની આગેવાનીમાં કરવામાં આવેલા અધ્યક્ષમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અધ્યક્ષના મુખ્ય લેવાની અને ગ્લોબલ વોર્મીગ વૈજ્ઞાનિક ડો.વિકી થોમ્પસને જણાવ્યું હતું. કે કેનેડા અને અમેરિકામાં હાલની લૂની ઘટનાઓએ દુનિયાને હલબલાવી નાખી છે. ત્યાર બાદ પણ કેટલાક દાયકામાં તાપમાનના ચરમ પર લેવાની બીજી પણ ઘટના આ બની છે. છેલ્લી ગરમીઓમાં પશ્ચીમ ઉડારી અમેરિકાની લૂ રેકોર્ડ તોડી રહી હતી.કેનેડાના લિટનમાં વધુમાં વધુ તાપમાન 49.6 (ડિગ્રી) સેલ્સીઅન્સ નોંધાયું હતું. જે તેના પાછલા વર્ષ કરતા 4.6 ડિગ્રી વધુ હતુ ભવિષ્યમાં લું વધુ સતાવશેડો.વિક્રકી થોમ્પસને જણાવ્યું હતું કે પશ્ચીમી ઉતારી અમેરીકામાં લુને વ્યાપક તબાહી તરીકે યાદ કરાશે અધ્યક્ષન કર્તાઓની ટીમે આ સહેના બાકી ભાગમાં લુના વલણને અનુમાન લગાવવા માટે અત્યાધુનિક જલવાયું મોંડેલનો પણ ઉપયોગ કર્યો છે. જે મુજબ જલવાયુ પરિવરણને લઈને ભવિષ્યમાં લુ વધારે સતાવશે. પ્રો. ડેન મિશેલે જણાવ્યું હતું કે જલવાયુ પરિવરણથી આવતા સમયની સૌથી માંરી વૈશ્વીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક છે.

 

(7:03 pm IST)