Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

નાઇજીરિયામાં કડુના-અબુજા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:નાઇજીરિયામાં કડુના-અબુજા હાઇવે પર બુધવારના રોજ એક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં 25 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

            કડુના રાજ્યમાં આંતરિક સુરક્ષા અને ગૃહ મામલોના મંત્રી સૈમ્યુઅલ અરુવને ઘટનાની જાણકારી મળી રહી છે. રાજ્ય સરકારે આ સૂચના સુરક્ષા એજન્સી તરફથી આપી છે.

(6:14 pm IST)