Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાએ ફરી ડરાવ્યાઃ દેશમાં ૨૪ કલાકમાં ૮૧૪૬૬ નવા કેસઃ ૪૬૯ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની રફતાર બેલગામ થઈ ગઈ છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૪૬૬ નવા કેસ આવ્યા છે અને ૪૬૯ લોકોના મોત થયા છે. દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨૩૦૩૧૩૧ની થઈ છે. અત્યાર સુધીમાં ૧૧૫૨૫૦૩૯ લોકો રીકવર થયા છે જ્યારે હાલ ૬૧૪૬૯૬ લોકો સારવાર લઈ રહ્યા છે. કુલ મૃત્યુઆંક ૧૬૩૩૯૬ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧૩૯૬૬નું ટેસ્ટીંગ થયુ છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૯૦ કેસ સામે આવ્યા છે

મહારાષ્ટ્રમાં રોજેરોજ કોરોના રેકર્ડબ્રેક કરતો જાય છે, સવાર સુધીમાં ૪૩,૧૮૩ કેસ

મુંબઈ અને પૂણેમાં ૮૬૪૬ અને ૮૦૨૫ કેસ : થાણેમાં ૪૭૯૫ કેસ અને નાગપુરમાં ૩૬૩૦ નવા કેસ સાથે હાહાકાર : છત્તીસગઢ ૪૬૧૭ : કર્ણાટક ૪૨૩૪ : પંજાબ ૩૧૬૧ : કર્ણાટકના બેંગ્લોર એકલામાં ૨૯૦૬ નવા કોરોના કેસ : તમિલનાડુ ૨૮૧૭ : કેરળ ૨૭૯૮ : દિલ્હીમાં પણ ઓલટાઇમ હાઇ ૨૭૯૦ : ઉત્તર પ્રદેશમાં પણ કેસો વધવા લાગ્યા ૨૫૮૯ કેસ : મધ્યપ્રદેશમાં પણ ઉછાળો આવ્યો ૨૫૪૬ કેસૅં ગુજરાતમાં ફરી એક વખત ૨૪૧૦ ની નવી સપાટીએ કોરોના પહોંચ્યોૅં આંધ્ર-દેશમાં જમ્પ મારી કોરોના ૧૨૭૧ ઉપર પહોંચ્યો : પશ્ચિમ બંગાળમાં બેફામ રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે ત્યાં ફટાફટ કેસો વધવા લાગ્યા અને આંકડો ૧૨૭૪ થયો : રાજસ્થાન ૧૩૫૦ : હરિયાણા ૧૬૦૯ : યુપીની રાજધાની લખનૌ એકલામાં ૯૩૫ કેસૅં  અમદાવાદમાં ૬૧૩, સુરતમાં ઘટીને ૪૬૪ કેસ, વડોદરા ૨૯૨ અને રાજકોટ ૧૭૯ કોરોના કેસ નોંધાયા છે : જો કે વાસ્તવિક આંક ખૂબ મોટો હોવાની ભારે ચર્ચા : સૌથી ઓછા આસામમાં ૫૮ કોરોના કેસ બહાર આવ્યા

મહારાષ્ટ્ર    :    ૪૩,૧૮૩

મુંબઈ       :    ૮,૬૪૬

પુણે         :    ૮,૦૨૫

થાણે        :    ૪,૭૯૫

છત્તીસગઢ  :    ૪,૬૧૭

કર્ણાટક      :    ૪,૨૩૪

નાગપુર     :    ૩,૬૩૦

પંજાબ      :    ૩,૧૬૧

બેંગ્લોર      :    ૨,૯૦૬

તામિલનાડુ :    ૨,૮૧૭

કેરળ        :    ૨,૭૯૮

દિલ્હી       :    ૨,૭૯૦

ઉત્તરપ્રદેશ  :    ૨,૫૮૯

મધ્યપ્રદેશ  :    ૨,૫૪૬

ગુજરાત     :    ૨,૪૧૦

હરિયાણા    :    ૧,૬૦૯

રાજસ્થાન   :    ૧,૩૫૦

પ.બંગાળ   :    ૧,૨૭૪

આંધ્રપ્રદેશ  :    ૧,૨૭૧

ચેન્નાઈ      :    ૧,૦૮૩

લખનૌ      :    ૯૩૫

તેલંગણા    :    ૮૮૭

ઝારખંડ     :    ૬૯૦

ઈન્દોર      :    ૬૩૮

અમદાવાદ  :    ૬૧૩

ઉત્તરાખંડ    :    ૫૦૦

ભોપાલ     :    ૪૯૯

બિહાર       :    ૪૮૮

સુરત       :    ૪૬૪

જમ્મુ કાશ્મીર    :        ૪૬૧

હિમાચલ પ્રદેશ  :        ૪૦૯

કોલકતા     :    ૩૯૯

ઓડીશા     :    ૩૯૪

ગુડગાંવ     :    ૩૮૧

વડોદરા     :    ૨૯૨

પુડ્ડુચેરી      :    ૨૬૦

ચંદીગઢ     :    ૨૫૭

ગોવા       :    ૨૫૬

વજયપુર    :    ૨૪૨

હૈદ્રાબાદ     :    ૨૦૧

રાજકોટ     :    ૧૭૯

આસામ     :    ૫૮

રેકોર્ડ બ્રેક એક દિવસમાં ૮૧,૪૬૬ કોરોના કેસ સાથે પ્રથમ નંબરે બ્રાઝિલ (૮૬,૫૮૬) પછી ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું

૭૦,૫૯૯ કેસ સાથે અમેરિકા ત્રીજા ક્રમે  : ફ્રાન્સમાં પણ હાહાકાર ૫૦,૬૫૯ નવા કોરોના કેસ નોંધાયા : જર્મનીમાં ૨૩,૮૦૨ : ઇટલીમાં ૨૩,૬૪૯ : રશિયા ૯,૧૬૯ : ઈંગ્લેન્ડ ૪૪૭૮ : કેનેડા ૩૮૮૫: જાપાન ૨૬૬૧ : યુનાઇટેડ આરબ અમીરાત/દુબઈ ૨૩૧૫: ચીન ૧૬ : ઓસ્ટ્રેલિયા ૧૫ અને હોંગકોંગમાં ૧૩ નવા કેસ નોંધાયા : ભારતમાં મૃત્યુઆંક કૂદકેને ભુસકે વધતો વધતો જાય છે અને એક જ દિવસમાં ૪૬૯ મૃત્યુ નોંધાયા : ભારતમાં સાજા થવાનો દર પણ ઘટી ગયો, ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકો સાજા થયાઃ ભારતમાં ૨૪.૫૯ કરોડ કોરોના ટેસ્ટ થયા અને ૬.૮૭ કરોડને કોરોના વેકિસન અપાઇ ચૂકી છે : છેલ્લા ૨૪ કલાકમાં ૩૬.૭૧ લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી

બ્રાઝીલ       :   ૮૬,૫૮૬ નવા કેસો

ભારત         :   ૮૧,૪૬૬ નવા કેસો

અમેરીકા      :   ૭૦,૫૯૯ નવા કેસો

ફ્રાન્સ          :   ૫૦,૬૫૯ નવા કેસો

જર્મની        :   ૨૩,૮૦૨ નવા કેસો

ઈટલી         :   ૨૩,૬૪૯ નવા કેસો

રશિયા        :   ૯,૧૬૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૫,૬૧૧ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૪,૪૭૮ નવા કેસો

કેનેડા         :   ૩,૮૮૫ નવા કેસો

જાપાન        :   ૨,૬૬૧ નવા કેસો

યુએઈ         :   ૨,૩૧૫ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૫૯૦ નવા કેસો

સાઉથ કોરીયા :   ૫૫૧ નવા કેસો

ચીન          :   ૧૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૧૫ નવા કેસ

હોંગકોંગ      :   ૧૩ નવા કેસ

ભારતમાં કોરોના ભૂક્કા બોલાવે છે : ૨૪ કલાકમાં અધધધ ૮૧ હજારથી વધુ નવા કેસ અને ૪૬૯ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૮૧,૪૬૬ કેસો

નવા મૃત્યુ     :    ૪૬૯

સાજા થયા     :    ૫૦,૩૫૬

કુલ કોરોના કેસો    :     ૧,૨૩,૦૩,૧૩૧

એકટીવ કેસો   :    ૬,૧૪,૬૯૬

કુલ સાજા થયા     :     ૧,૧૫,૨૫,૦૩૯

કુલ મૃત્યુ       :    ૧,૬૩,૩૯૬

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૧,૧૩,૯૬૬

કુલ ટેસ્ટ       :    ૨૪,૫૯,૧૨,૫૮૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૬,૮૭,૮૯,૧૩૮

૨૪ કલાકમાં   :    ૩૬,૭૧,૨૪૨

પેલો ડોઝ      :    ૩૩,૬૫,૫૯૭

બીજો ડોઝ     :    ૩,૦૫,૬૪૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૧૨,૩૭,૬૫૨ કેસો

બ્રાઝીલ     :     ૧,૨૨૮,૩૯,૮૪૪ કેસો

ભારત       :     ૧,૨૩,૦૩,૧૩૧ કેસો

(3:22 pm IST)