Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

તમિલનાડુમાં મોટો ખળભળાટ : ડીએમકે પક્ષના સુપ્રીમો સ્ટેલિનના પુત્ર જુનીયર સ્ટેલીન ઉર્ફે ઉદય નિધિએ કરેલા આક્ષેપોએ ભડકો સરજ્યો : ભાજપે ગેર લાયક જાહેર કરવા માગણી કરી

તામિલનાડુમાં જુનિયર સ્ટાલીને એવો ખુલ્લો આક્ષેપ કર્યો છે કે સ્વર્ગસ્થ કેન્દ્રીય પ્રધાનો સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભારે દબાણ અને ટોર્ચરને લીધે મૃત્યુ પામ્યા હતા. ડીએમકે પક્ષના સુપ્રીમો સ્ટેલીનના પુત્ર ઉદય નિધિ સ્ટેલીન ઉર્ફે જુનીયર સ્ટેલીનના આ ઉચ્ચારણો સબબ ભારતીય જનતા પક્ષે ચૂંટણીપંચ સમક્ષ  ઉદય નિધિને ગેરલાયક જાહેર કરવાની માગણી કરી છે.

(5:51 pm IST)