Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

શેરબજારમાં તેજીનો માહોલ

મુંબઇ : શેરબજારમાં આજે તેજીઃ ર વાગ્યે સેન્સેકસ ૩૬૬ પોઇન્ટ વધીને પર૯પ૩ અને નીફટી ૧૧૬ પોઇન્ટ વધીને ૧પ૮૭૯ ઉપર છેઃ રિયલ એસ્ટેટના શેર્સ ઉંચકાયાઃ બ્લીસ જીવીએસ ૧ર૬, હિન્દુસ્તાન ઓઇલ ૧૪૭, કોલ્ટે પાટીલ ર૬૭, ટાઇટન ૧૭૭૦, રિલાયન્સ ર૦૭૩, ઇન્ફોસીસ ૧૬૩ર, પાવરગ્રીડ ૧૭૦, એનટીપીસી ૧૧૭, ટાટા સ્ટીલ ૧૪૧૩, જેએમ ફાય. ૧૦૩ ઉપર ટ્રેડ કરે છે.

(4:05 pm IST)