Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારત-ચીન સૈન્ય વાર્તાના છઠ્ઠા ચરણની વાતચીતનું સકારાત્મક મૂલ્યાંકન થયું: વિદેશ મંત્રાલય

ભારત-ચીન સીમા પર તનાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે સૈન્ય વાર્તાના છઠ્ઠા ચરણની વાતચીતના પરિણામોનું બંને પક્ષોએ સકારાત્મક મૂલ્યાંકન કર્યું. અને કમાંડર સ્તર પર સંવાદને મજબૂત કરવા પર જોર આપ્યું. મંત્રાલયએ કહ્યું બંને પક્ષોનું માનવું છે કે વિદેશમંત્રીયો વચ્ચે થયેલ સમજૂતીને ઇમાનદારીથી લાગુ કરવી જોઇએ.

(8:27 am IST)