Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

યુપી ભાજપની માઠી દશા: વધુ એક પ્રધાનને કોરોના પોઝિટિવ

વધુ એક પ્રધાન મહેન્દ્રસિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો

ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને કોરોના પોઝિટિવ આવ્યા અને કેબિનેટ પ્રધાન કમલાદેવીનો કોરોનાએ ભોગ લીધા પછી આજે મોડેથી મળતા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશના વધુ એક પ્રધાન મહેન્દ્રસિંહને પણ કોરોના પોઝિટિવ આવેલ છે. આ પહેલા પણ કેટલાક પ્રધાનોને કોરોના આવેલછે

(12:00 am IST)