Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વજુભાઇ વાળા અને તેજસ ભટ્ટીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા અને તેમના અંગત સચિવ તેજસ ભટ્ટીનો કોરોના રીપોર્ટ નેગેટીવ : રાજયપાલ બે-ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રી યદુયુરપ્પાના સંપર્કમાં આવ્યા હતા. મુખ્યમંત્રીને કોરોના લાગુ પડતા આજે રાજયપાલ અને તેમના અંગત સચિવ તથા એડીસીએ કોરોના રીપોર્ટ કરાવેલ : ત્રણેયના રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

(4:00 pm IST)