Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અયોધ્‍યાઃ મહિલાઓએ ભગવાન રામને રાખી બાંધી

અયોધ્‍યામાં રક્ષાબંધનના પર્વ પર મહિલાઓએ ભગવાન રામને રાખી બાંધી એક બાલિકાએ રાખી બાંધવા પાછળનો પોતાનો ઉદેશ્‍ય બતાવ્‍યો અમે ત્રણ બ્‍હેનો છીએ અમારે કોઇ ભાઇ નથી ભગવાન રામ ફકત અમારા જ નહિ પણ અમારા ઘર અને પૂરા જગતની રક્ષા કરી રહ્યા છે.

(11:31 pm IST)