Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મુંબઇ પોલિસએ રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્‍યુઃ રિયાએ પોલિસને પુરો સહયોગ આપ્‍યોઃ રિયાના વકીલ

શુંશાંતસિંહ રાજપૂતના મોતના મામલા પર રિયા ચક્રવર્તીના વકિલએ કહ્યુ મુંબઇ પોલીસએ રિયા ચક્રવર્તીનુ નિવેદન નોંધ કર્યુ રિયાએ પોલિસને પુરો સહયોગ આપ્‍યો આજસુધી બિહાર પોલિસ દ્વારા કોઇ નોટીસ સમન્‍સ મળ્‍યુ નથી.

(11:33 pm IST)