Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જોધપુર : રાજસ્‍થાન હાઈકોર્ટે ૧૭૬૦ જગ્‍યા માટે યોજાયેલ LDC પરીક્ષા રદ્દ કરી : નવેસરથી પરીક્ષાઓ યોજાશે

માર્ચ ૨૦૨૨માં પરીક્ષા યોજાઈ હતી, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદને લઈને ઉચ્‍ચ સ્‍તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી,  તપાસ બાદ હાઈકોર્ટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો

 

(12:38 pm IST)