Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોના મહામારીઃ પુડ્ડુચેરીમાં કોરોનાના ૧૭૫ નવા કેસ નોંધાયા

પુડ્ડુચેરીમાં આજ સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં કોરોના ૧૭૮ નવા કેસ નોંધાયા આ સાથે જ કુલ પોઝીટીવ કેસોની સંખ્‍યા ૩૯૮૨ થઇ ગઇ.

(12:00 am IST)